You are here: Home > Children-Young Adults > Children > Story Books > Secret Super Agent Bholu - 3 : Balakona Apharan
લેખક : આઈ કે વીજળીવાળા (ડો)
Author : I K Vijaliwala (Dr)
108.00
120.00 10% off
ગામડાંમા વસતા એક નાનકડાં બાળકમાં અચાનક જાદુઈ શક્તિઓ આવી જાય તો શું થાય? જેને ગામના તોફાની છોકરાઓ કાયમ હેરાન કરતા હોય છે એવા આ બાળક ભોલુને કોઈક રીતે જાદુઈ શક્તિઓ પ્રાપ્ત થાય છે અને અચાનક અપાર તાકાત અને ક્ષમતાઓ એને પ્રાપ્ત થાય છે. Super Kid ભોલુનાં પરાક્રમોની આ ગાથાઓ બાળકોને ફેન્ટસીની અજાયબ દુનિયાની સફર કરાવે છે અને મનોરંજન સાથે એમના કલ્પનાવિશ્વને પણ વિકસાવવાનું કામ કરે છે.
લોકપ્રિયતાના શિખરો સર કરનારા સર્જક ડૉ. આઈ. કે. વીજળીવાળાની ‘બિંબૂ મદનિયાનાં પરાક્રમો’ની શ્રેણી બાળકોમાં પ્રિય થઇ પડી છે. તેઓ બાળકો માટે આ નવી જ શ્રેણી લઇ આવ્યા છે જેનું આ ત્રીજું પુસ્તક છે.
In Gujarat on orders over 299/-