You are here: Home > Religion, Spirituality & Philosophy > Osho > Shikshan Je Vivek Jagade
માનવજીવનનું અતિ મહત્વનું પાસું એટ્લે શિક્ષણ અને શિક્ષણ પર ઓશોના વિચારો અને ચિંતન પ્રસ્તુત પુસ્તકમાં છે. શિક્ષણમાં સ્પર્ધા અને મહત્વાકાંક્ષા ઉમેરીને આપણે માનવજાતનું ન ચૂકવી શકાય એવું નુકસાન કર્યું છે એમ ઓશો કહે છે. એમણે પ્રવર્તમાન શિક્ષણ પદ્ધતિની આલોચના જ નથી કરી પણ, સુધારા માટેના માર્ગો પણ સૂચવ્યા છે. ઓશોના ભાવકો તેમ જ શિક્ષણક્ષેત્રે સંકળાયેલા લોકોને ગમે એવું પુસ્તક.
In Gujarat on orders over 299/-