You are here: Home > Religion, Spirituality & Philosophy > Osho > Shraddha*
ભારતીય સંસ્કૃતિમાં ‘શ્રદ્ધા’નું જે મહત્વ છે તે અન્ય ક્યાંય નથી જોવા મળતું. દેશના કરોડો ગરીબ માનવીઓને આ શ્રદ્ધા જ જીવવાનું બળ આપે છે અને તેના આધારે જ તેઓ ટકી રહ્યા છે. ઓશોએ આ પુસ્તકમાં શ્રદ્ધાની મહત્તા ઉદાહરણો સાથે સમજાવી છે.
In Gujarat on orders over 299/-