You are here: Home > Religion, Spirituality & Philosophy > Osho > Guru Ane Shikshakno Bhed
ઓશોના અંગ્રેજી પુસ્તક ‘Ta Hui : Great Zen Master’નાં પ્રથમ 9 પ્રકરણોનો ગુજરાતી અનુવાદ. ચીનનાં ઇતિહાસમાં એક પ્રખર શિક્ષક તરીકે જાણીતા થયેલા તા હુઈ આગળ જતા પ્રબુદ્ધ બન્યા અને શિક્ષક ઉપરાંત, ગુરુ પણ બન્યા. તા હુઈની શૈક્ષણિક ફિલોસોફી પર ઓશોનું મૂલ્યવાન ચિંતન અને વિચારો આ પુસ્તકમાં સમાવાયા છે. તેઓ ગુરુ અને શિક્ષક વચ્ચેનો ભેદ સમજાવે છે.
In Gujarat on orders over 299/-