You are here: Home > Child Care & Pregnancy > Child Psychology & Parenting > Aapana Santano
લેખક : મહેન્દ્ર મેઘાણી (સંપાદક)
Author : Mahendra Meghani (Editor)
72.00
80.00 10% off
સંતાનોનાં ઉછેર માટેની યુક્તિઓ આ પુસ્તકમાં નથી. પણ, આ લખાણો સંતાનોના ઉછેર અને નવી પેઢીના ઘડતર માટે બહુમૂલ્ય બોધ જરુર આપે છે. માતા-પિતા અને સંતાનોને સંબંધિત આ પ્રસંગો, સત્યઘટનાઓ અને વિચારલેખો આપણા વિવિધ વિદ્વાન સાહિત્યકારો અને શિક્ષણવિદ્દોએ આલેખ્યાં છે. માતા-પિતા અને સંતાનોના સંબંધો, સંતાનોની ખરી કેળવણી, જીવનઘડતર અને સંસ્કારસિંચન અંગેના પાઠ આ પુસ્તકમાંથી મળે છે.
In Gujarat on orders over 299/-