You are here: Home > Child Care & Pregnancy > Child Psychology & Parenting > Baluccherni Munzvan Nishnatoni Najare
લેખક : આરતી મહેતા (ડૉ.)
Author : Aarti Mehta (Dr.)
135.00
150.00 10% off
માતાપિતાને મૂંઝવતા, બાળકો અને કિશોરોના ઉછેર અંગેના 150 જેટલા પ્રશ્નોના ઉત્તરો આ પુસ્તકમાં વિષયતજજ્ઞોએ આપ્યા છે. બાળકોમાં જોવા મળતી વિવિધ માનસિક સમસ્યાઓ, તેમના વિકાસ, ભણતર અને લાગણીને લગતી સમસ્યાઓ, તરુણાવસ્થાની સમસ્યાઓ, તરુણોમાં વધતી જતી આત્મહત્યાની સમસ્યાઓ વગેરે મુદ્દાઓ પણ આવરી લેવાયા છે. આ પુસ્તક તૈયાર કરવા પાછળ નામાંકિત બાળરોગ નિષ્ણાતો, મનોચિકિત્સકો અને શિક્ષણવિદ્દોનો ફાળો છે. જુદી જુદી ઉંમરના બાળકો-કિશોરોની સમસ્યાઓને આ એક જ પુસ્તકમાં સમાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મુદ્દાસર અને વૈજ્ઞાનિક ઢબે તૈયાર તૈયાર કરવામાં આવેલું આ પુસ્તક મૂંઝાતા માબાપોને ચોક્કસ ઉપયોગી બને એવું છે.
In Gujarat on orders over 299/-