You are here: Home > Child Care & Pregnancy > Child Psychology & Parenting > Mabaap Banata Shikhie
લેખક : ઊર્મિલા શાહ (ડો)
Author : Urmila Shah (Dr)
216.00
240.00 10% off
પેરેન્ટિંગના નિષ્ણાત એવા ડૉ. ઉર્મિલા શાહનાં આ પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી માતબર સાહિત્યિક સંસ્થાઓના પુરસ્કાર પ્રાપ્ત થયા હતા.
સંતાનોનો ઉત્તમ રીતે ઉછેર કરવા માટે ઉદાહરણો અને પ્રસંગો સાથે લખાયેલા ઉત્કૃષ્ટ લખાણોનો સંગ્રહ. જે માબાપો પોતાના સંતાનોનો બહુમુખી અને સર્વાંગી વિકાસ ઝંખે છે, એમના માટે ઉત્તમ માર્ગદર્શક બની શકે એવું પુસ્તક.
In Gujarat on orders over 299/-