You are here: Home > Religion, Spirituality & Philosophy > Osho > Goodh Gnannu Manovignan ~ The Psychology of the Esoteric
મનુષ્યને સ્વભાવગત જગતભરની તમામ બાબતો અંગે જાણવાની જીજ્ઞાસા હોય છે. આ જાણવાની તીવ્ર આકાંક્ષાને કારણે જ વિજ્ઞાન સર્જાયું છે અને આદિમાનવમાંથી પ્રગતિ સાધીને માણસ આજની કક્ષાએ પહોંચ્યો છે. કરુણતા એ છે કે આટલી પ્રગતિ સાધ્યા પછી માણસની વેદના ઘટવાને બદલે વધી છે. બહારના વિશ્વને ભેદી નાખનારું આપણું વિજ્ઞાન આપણી આંતરિક વેદનાઓને વીંધી નથી શક્યું.
આ પુસ્તકમાં ઓશો આપણને આપણી આંતરિકતા વિશે સભાન કરે છે. આંતરિકતાની તાકાત અને એના રહસ્યોને ખુલ્લાં કરે છે. આ અદ્દભુત, રહસ્યમય જગતનો કરુણાસભર પરિચય આ પુસ્તક કરાવે છે.
In Gujarat on orders over 299/-