You are here: Home > Religion, Spirituality & Philosophy > Osho > Antahkaranthi Mukti
‘समाधी के सप्त द्वार’ નામનું એક હિન્દી પુસ્તક છે જેમાં હેલેના બ્લાવટસ્કી નામે 19મી સદીમાં થઇ ગયેલા નામાંકિત રશિયન તત્વજ્ઞાનીના વિચારો અંગે ઓશોનાં પ્રવચનોનો સંગ્રહ છે. એ પુસ્તકનો આ ગુજરાતી ભાવાનુવાદ છે.
અંતઃકરણ પામવાને બદલે તેનાથી મુક્તિ? અંતઃકરણ પામવા માટે તો આ બધી દોડ છે – મહેનત છે, દાન-પુણ્ય છે, ધૈર્ય છે અને બીજું ઘણું છે. શા માટે ઓશો એનાથી મુક્ત થવાની વાત કરે છે તે સમજવા માટે આ પુસ્તક વાંચવું રહ્યું.
In Gujarat on orders over 299/-