You are here: Home > Children-Young Adults > Children > Story Books > Bakor Patel : Bhulkana
લેખક : હરિપ્રસાદ વ્યાસ
Author : Hariprasad Vyas
108.00
120.00 10% off
ગુજરાતી બાળસાહિત્યનું અમર પાત્ર એટલે બકોર પટેલ. આ નામ સાંભળતાં જ જૂની પેઢીની આંખોમાં ચમક આવે છે અને એને પોતાનું બાળપણ યાદ આવે છે. વરસો અગાઉ લખાયેલી, અનેક પેઢીઓના બાળકોને રમૂજ અને ગમ્મત સાથે જીવનના પાઠ શીખવતી આ કથાઓ આજે પણ એટલી જ લોકપ્રિય છે. બકોર પટેલનું પાત્ર સમગ્ર ગુજરાતી બાળસાહિત્યના ભવ્ય મંદિરના કળશસ્થાને શોભી રહ્યું છે. પેરિસમાં વિશ્વપ્રસિદ્ધ હાસ્યરસિક પાત્રોનું મ્યુઝિયમ છે, જેમાં બકોર પટેલનું પૂતળું પણ છે!
In Gujarat on orders over 299/-