You are here: Home > Religion, Spirituality & Philosophy > krishna > Radhakrushna Na Prempatro
લેખક : વિમ્મી વિષ્ણુ ચેવલી
Author : Vimmy Vishnu Chevali
270.00
300.00 10% off
રાધા અને કૃષ્ણ અમર પ્રેમીયુગલ તરીકે પૂજાય છે. એમનાં જીવનનાં ઘણાં ઓછાં વારસો તેઓ એકબીજાની નિકટ રહ્યાં, પણ એ એટલાં સુંદર હતાં કે જેની યાદોના સહારે આયખું વિતાવી શકાય. પુરાણો અનુસાર વૃંદાવન કૃષ્ણએ વૃંદાવન છોડ્યા પછી તેઓ ક્યારેય ન મળી શક્યા. જો એ વખતે તેઓ એકબીજાને પત્રો લખી શક્યા હોય તો લાગણીની અનુભૂતિ કેવી રીતે કરી હોત તે આ કાલ્પનિક પણ મધુર પત્રસંગ્રહમાંથી પસાર થતાં પામી શકાય છે.
In Gujarat on orders over 299/-