You are here: Home > History, Culture, Politics & Public Administration > Indian History & Freedom Movement > Ayodhya Itihasna Aayanama
લેખક : હસમુખ વ્યાસ
Author : Hasmukh Vyas
157.00
175.00 10% off
શ્રી રામની જન્મ-સ્થલી અયોધ્યા પ્રાચીન કાળથી ભારતવાસીઓની શ્રદ્ધાનું કેન્દ્ર રહી છે અને ભારતીય ઇતિહાસમાં અનેરું મહત્વ ધરાવે છે. પુરાણોમાં જે સાત મોક્ષદાયિની નગરીઓનો ઉલ્લેખ છે એમાં પ્રથમ સ્થાન અયોધ્યાને પ્રાપ્ત થયું છે. હજારો વરસો પૂર્વે ઈશ્વાકુ વંશના રાજવીઓની રાજધાની રહેલી અયોધ્યા નગરીની ઉત્પત્તિથી લઈને છેક અંગ્રેજોના શાસનકાળ સુધીનો ઇતિહાસ, પૂરક માહિતીઓ અને સંદર્ભો સાથે આ પુસ્તકમાં પીરસવામાં આવ્યો છે. રામજન્મભૂમિ-બાબરી મસ્જીદ વિવાદનું પણ એક પ્રકરણ સમાવાયું છે. અયોધ્યાના પવિત્ર મંદિરો અને આજુબાજુના દર્શનીય સ્થળોનું પણ એક પ્રકરણ છે. આ પુસ્તક લખવા માટે જુદા જુદા 60 ઐતિહાસિક ગ્રંથોનો આધાર લેવાયો છે જેની સૂચિ પણ સામેલ છે.
In Gujarat on orders over 299/-