You are here: Home > Children-Young Adults > Young Adults > Adventure, Mystery & Science Fiction > Mogali Na Parakramo ~ Jungle Book
લેખક : રુડ્યાર્ડ કીપ્લિંગ
Author : Rudyard Kipling
225.00
250.00 10% off
બ્રિટીશ સર્જક રુડયાર્દ કિપલિંગની જગવિખ્યાત કૃતિ ‘જંગલ બુક’નો બીજો ભાગ એટલે ‘મોગલીનાં પરાક્રમો’.
****
‘જંગલ બુક’ વિશ્વભરમાં સૌથી વધુ વંચાયેલાં પુસ્તકોમાં સામેલ છે. લેખકનો જન્મ અને શરૂઆતનો ઉછેર ભારતમાં થયો હતો. ભારતની જ પૃષ્ઠભૂમિ ધરાવતી આ કથામાં વરુઓની વચ્ચે ઉછરેલા બાળક મોગલી અને તેના પ્રાણીમિત્રોનાં પરાક્રમો અને જંગલની અજાયબ સૃષ્ટિની વાતો કંડારવામાં આવી છે.
વર્લ્ડ-ક્લાસિક કૃતિ તરીકે ગણના પામેલી આ કથા માત્ર બાળકો-કિશોરો માટે જ નથી. અબાલ-વૃદ્ધ સૌ કોઈ આ કથા અને એનાં પાત્રોએ રચેલી અદ્દભુત અને સુંદર સૃષ્ટિનો આનંદ ઉઠાવી શકે એવી શૈલીમાં લખાયેલી છે. ‘જંગલ બુક’ પુસ્તક પરથી ફિલ્મ અને કાર્ટૂન-સિરીઝ પણ બની છે, જેને દુનિયાભરના કરોડો બાળકો અને મોટેરાંઓ નિહાળી ચુક્યા છે.
In Gujarat on orders over 299/-