You are here: Home > Child Care & Pregnancy > Child Psychology & Parenting > School Ane Tuition Sivayni Kelavani
લેખક : વિશાલ ભાદાણી
Author : Vishal Bhadani
225.00
250.00 10% off
પાંચથી પંદર વર્ષનાં બાળકોના વાલીઓ માટે ખ્યાતનામ શિક્ષણસંસ્થા લોકભારતીના એક સન્નિષ્ઠ પ્રાધ્યાપકે લખેલું પુસ્તક. એવી કેટલીય બાબતો છે જે બાળકો શાળામાં નથી શીખતા. માબાપની કેળવણી પણ સંતાનના ઉછેરમાં, તેનું ઉજ્જવળ ભાવિ સુનિશ્ચિત કરવા બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. સંબંધોનું મહત્વ, લેખન-વાચન, લાગણીઓ પર નિયંત્રણ, તંદુરસ્ત આદતો, સંવાદ, કુતૂહલસભર પ્રશ્નો પૂછવાની પ્રેરણા જેવી અનેક બાબતો એવી છે જે શાળાજીવન ઉપરાંત માબાપોની કેળવણી પર નિર્ભર હોય છે.
આ પુસ્તક નાનકડું છે, મોંઘુ અને over-priced જરૂર છે, પણ એનું કન્ટેન્ટ અત્યંત મૂલ્યવાન છે.
In Gujarat on orders over 299/-