You are here: Home > History, Culture, Politics & Public Administration > Indian History & Freedom Movement > British India
આઝાદી મળી તે પહેલાનું એક વખતનું ભારત ‘બ્રિટીશ ઇન્ડીયા’ તરીકે ઓળખાતું હતું. ઈ.સ. 1600 થી 1858 સુધી ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું આડકતરું શાસન હતું. 1858 થી 1947 સુધીનો સમય બ્રિટીશ રાજ તરીકે ઓળખાયો. બ્રિટીશ ઇન્ડીયા સમયના અત્યાચારોની અનેક કરુણ કથાઓ છે, તો કેટલીક ઉજળી બાજુઓ પણ છે. અંગ્રેજોના શાસન હેઠળનું બ્રિટીશ ઇન્ડીયા અંગ્રેજોના ઊજળા અને કલંકિત એમ બંને પ્રકારના પ્રકરણોથી ભરેલું છે. આ પુસ્તકમાં બ્રિટીશ ઇન્ડિયા અંગેના ૩૧ લેખો છે, જેમાં તેના બંને પાસાંઓ આલેખવામાં આવ્યા છે. સીનીયર પત્રકાર દેવેન્દ્ર પટેલનું આ પુસ્તક ભારતીય ઇતિહાસમાં રસ ધરાવતા વાચકોને ગમે એવું છે.
In Gujarat on orders over 299/-