You are here: Home > History, Culture, Politics & Public Administration > Indian History & Freedom Movement > Kashmirno Tunko Itihas
લેખક : સ્વામી સચ્ચિદાનંદ
Author : Swami Sachchidanand
117.00
130.00 10% off
કાશ્મીર મૂળભૂત રીતે એક હિંદુ રાજ્ય હતું અને પ્રજા પણ હિંદુ હતી. બાહ્ય આક્રમણો સામે હિંદુ શાસકો ટકી ન શક્યા અને કાળક્રમે કાશ્મીર મુસ્લિમ બહુમતી ધરાવતું રાજ્ય બન્યું. પ્રાચીન સમયના કાશ્મીરથી 2019 માં 370ની કલમ હટાવાઈ ત્યાં સુધીનો ઝંઝાવાતી અને રક્તરંજીત ઈતિહાસ સ્વામી સચ્ચિદાનંદજીની કલમે.
In Gujarat on orders over 299/-