You are here: Home > Inspirational, Self Help & Reflective > Love & Marriage > Hu Tane Chahu Chhu
લેખક : મૃગેશ વૈષ્ણવ (ડો)
Author : Mrugesh Vaishnav (Dr)
225.00
સ્ત્રી અને પુરુષ બંને મૂળભૂત રીતે જુદા જ છે. તેમની વચ્ચે અનેક સ્વભાવગત અને ભાવનાત્મક ભિન્નતાઓ છે. આ ભિન્નતાઓ યોગ્ય રીતે સમજી ન શકવાને કારણે ઘણી વખત દાંપત્યજીવનમા તિરાડ પડે છે. જાણીતા મનોચિકિત્સક મૃગેશ વૈષ્ણવે આવા સત્ય કિસ્સાઓની ચર્ચા આ પુસ્તકમાં કરી છે. દંપતીઓને એકબીજાને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ પુસ્તક.
In Gujarat on orders over 299/-