You are here: Home > Child Care & Pregnancy > Parenting Solutions
લેખક : સાંઈરામ દવે
Author : Sairam Dave
135.00
150.00 10% off
બહુમુખી પ્રતિભા ધરાવનાર કલાકાર શ્રી સાંઈરામ દવે શિક્ષણ ક્ષેત્રે પણ કાર્યરત છે. તેમનું આ પુસ્તક દરેક વાલી માટે દીવાદાંડી સમું છે. અત્યંત લોકપ્રિય નીવડેલા આ પુસ્તકમાં દરેક પાને આકૃતિઓ સાથે પેરેન્ટિંગ માટેની બહુમૂલ્ય ટીપ્સ અને માર્ગદર્શન તદ્દન સરળ ભાષામાં આપેલા છે. પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
In Gujarat on orders over 299/-