You are here: Home > Child Care & Pregnancy > Pregnancy, Motherhood & Child Health > Pregnancy Care ~ Gujarati
‘પ્રેગ્નન્સી કેર’ – આ શીર્ષક જ પુસ્તક અંગે ઘણું કહી જાય છે. પુસ્તકનાં બંને લેખકો વિષયનિષ્ણાત છે અને આ પુસ્તક એમનાં વરસોનાં જ્ઞાન અને અનુભવનો નિચોડ છે. ગર્ભાવસ્થાની શરૂઆતથી જ 9 મહિના સુધી ઉદ્દભવતી સમસ્યાઓ અને પ્રશ્નોનું સમાધાન, ઉપરાંત આહાર, કસરત, દવાઓ, સામાન્ય તકલીફો વગેરે તમામ ઝીણી ઝીણી બાબતો આવરી લેવાઈ છે. કોઈ પણ સગર્ભા સ્ત્રી માટે રેડી-રેકનરની ગરજ સારે એવું માહિતીપ્રદ પુસ્તક.
In Gujarat on orders over 299/-