You are here: Home > Children-Young Adults > Young Adults > Stories for Young Adults > The Little Prince ~ Gujarati*
લેખક : ઓન્ટવન દ સાં એકઝ્યુપેરી
Author : Antoine De Saint Exupery
135.00
150.00 10% off
બાળકો-કિશોરો માટે એક ઉત્કૃષ્ટ બોધકથાનાં આ પુસ્તકની ગણના વર્લ્ડ ક્લાસિક્સ કૃતિઓમાં થાય છે. પ્રથમ વાર 1943માં પ્રગટ થયેલાં આ પુસ્તકની લાખો નકલો ખપી ગઈ છે અને 250થી વધુ ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. બાઇબલ પછી વિશ્વની સૌથી વધુ 505 ભાષામાં આ પુસ્તકનો અનુવાદ થયો છે. જીવનના બહુમૂલ્ય પાઠ શીખવતી આ વાર્તા માત્ર બાળકો-કિશોરો જ નહીં, મોટેરાઓ પણ માણી શકશે. પુસ્તકમાં ઠેરઠેર સુંદર ચિત્રાંકનો છે અને બે કલરમાં છાપવામાં આવ્યું છે.
In Gujarat on orders over 299/-