You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Rich Dad Poor Dad
લેખક : રોબર્ટ કિયોસાકી
Author : Robert Kiyosaki
424.00
499.00 15% off
• ધનવાન બનવા તમારી આવક વધારે જ હોવી જોઈએ, એ માન્યતાનું ખંડન કરતું પુસ્તક. • ભવિષ્ય માટે મિલકતો સર્જતા અને ખરીદતા શીખવતું પુસ્તક. • તમારું ઘર એ તમારી મિલકત છે, એ માન્યતાને પડકારતું પુસ્તક. • રૂપિયા વિશે એ બધું જ શીખવતું પુસ્તક જે શાળા-કોલેજોમાં ક્યારેય શીખવવામાં નથી આવતું • એ બધું જ જે ધનવાનો પોતાના સંતાનોને શીખવે છે, પરંતુ મધ્યમ વર્ગ કે ગરીબો જાણતા હોતા નથી.
In Gujarat on orders over 299/-