You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > I am Ok you are Ok ~ Gujarati
લેખક : વનરાજ માલવી
Author : Vanraj Malavi
337.00
375.00 10% off
‘I am ok, you are ok’ એ સેલ્ફ ડેવલપમેન્ટનો એક બહુ જ પ્રચલિત કોન્સેપ્ટ છે. આ જ વિષય અને આ જ નામથી પ્રસિદ્ધ થયેલું અંગ્રેજી પુસ્તક ઇન્ટરનેશનલ બેસ્ટ-સેલર બન્યું હતું. ગુજરાતી ભાષામાં સ્વવિકાસ પરના પુસ્તકોનાં પાયોનિયર વનરાજ માલવીએ આ બહુમૂલ્ય કોન્સેપ્ટ રસપ્રદ રીતે આ પુસ્તકમાં પ્રસ્તુત કર્યો છે. પુસ્તકનાં વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની બેક ઇમેજ ‘Zoom’ કરશો.
In Gujarat on orders over 299/-