You are here: Home > Teacher, Student & Education > Shikshanvichar
ગુજરાતના મૂર્ધન્ય બાળકેળવણીકાર હરભાઈ ત્રિવેદીના બાળશિક્ષણ વિશેના વિચારો આજે દાયકાઓ પછી પણ એટલાં જ પ્રસ્તુત છે. બાળમાનસ અને બાળવિકાસ અંગેના તેમના વિવિધ લખાણોનો સંગ્રહ આ પુસ્તકમાં છે. વાલીઓ, શિક્ષકો અને ચિંતકોને ઉપયોગી પુસ્તક.
In Gujarat on orders over 299/-