You are here: Home > Scattered Writings > Chandrakant Bakshima Shabdono Romance
લેખક : ચંદ્રકાંત બક્ષી
Author : Chandrakant Bakshi
270.00
300.00 10% off
ચંદ્રકાંત બક્ષીનાં સમગ્ર સાહિત્યમાંથી ચૂંટેલા વિશિષ્ટ અને તેજાબી એવા તદ્દન અનોખા શબ્દો, શબ્દપ્રયોગો અને વાક્યોનું સંકલન. ગુજરાતી સાહિત્યમાં બક્ષીબાબુ અને એમનો શબ્દવૈભવ ‘ન ભૂતો, ના ભવિષ્યતિ’ની કક્ષામાં બિરાજે છે. આ પુસ્તક એમના ચાહકો માટે ‘Must buy’ જેવુ છે. પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-