You are here: Home > Scattered Writings > Zilo Re Machchhuno Padkar
લેખક : ઉત્પલ સાંડેસરા
Author : Utpal Sandesara
400.00
૧૯૭૯મા સતત મૂશળધાર વરસાદ પડ્યા પછી મોરબી નજીક આવેલો મચ્છુ બંધ ફાટવાથી સર્જાયેલી મહાવિનાશક હોનારત વિશે વિસ્તૃત સંશોધન કરીને લખાયેલું પુસ્તક. વિશ્વની એક મોટી જળહોનારત પરની ઐતિહાસિક હકીકતો અને માહિતીઓ આલેખતા આ પુસ્તકમાં ઘટનાના સાક્ષી એવી વ્યક્તિઓના હૃદયસ્પર્શી અનુભવોનું પણ વર્ણન છે.
In Gujarat on orders over 299/-