You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > The Courage to be disliked
લેખક : ઇચિરો કિશિમિ - ફુમિતાકે કોગા
Author : Ichiro Kishimi - Fumitake Koga
382.00
450.00 15% off
વીસમી સદીના દિગ્ગજ મનોવિજ્ઞાની આલ્ફ્રેડ એડલરની થિયરીઓ, ફિલસૂફી અને મનોવૈજ્ઞાનિક વિચારોનો સાર આ પુસ્તકમાં છે, જે એક ફિલસૂફ અને તેના એક યુવાન શિષ્ય વચ્ચેના સંવાદ સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ફિલસૂફ તેના શિષ્યને સમજાવે છે કે કેવી રીતે આપણે ભૂતકાળના અનુભવો, શંકાઓ અને અન્યોની અપેક્ષાઓથી મુક્ત થઈને આપણું પોતાનું જીવન ઘડી શકીએ. આપણે ખરેખર જેવી વ્યક્તિ બનવા ઇચ્છીએ છીએ એ બનવા માટે હિંમત કેળવવાની શક્તિ આપતું આ પુસ્તક અનેક લોકોની જિંદગી બદલવામાં મદદરૂપ બન્યું છે.
વિશ્વની વિવિધ ભાષાઓમાં આ પુસ્તકની 100 લાખથી વધુ નકલો ખપી ગઈ છે.
In Gujarat on orders over 299/-