You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > The Concise Law of Human Nature ~ Gujarati
લેખક : રોબર્ટ ગ્રીન
Author : Robert Greene
292.00
325.00 10% off
ન્યુયોર્ક ટાઈમ્સના બેસ્ટસેલર અને પ્રસિદ્ધ લેખક રોબર્ટ ગ્રીનના લાખો પુસ્તકો વિશ્વની વિવિધ ભાષાઓમાં વેચાઈ ચૂક્યા છે. માનવસ્વભાવની આંટીઘૂટીઓ અને મનોવિજ્ઞાનનો તલસ્પર્શી અભ્યાસ કરીને લખાયેલું તેમનું આ પુસ્તક વિવિધ વ્યવહારોમાં વર્તતા, વિચારતા અને અન્ય વ્યક્તિઓને સમજવા માટેનું બહુમૂલ્ય માર્ગદર્શન આપે છે.
પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-