You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Biographies of Artists > Irfan
હિન્દી સિનેમાના અત્યંત પ્રતિભાશાળી કલાકાર અને નાની ઉંમરે દુનિયાને અલવિદા કહેનાર ઇરફાન ખાનના જીવન અને રૂપેરી પડદાની સફરની અંતરંગ અને રસપ્રદ વાતો આ પુસ્તકમાં ફિલ્મજગત સાથે સંકળાયેલા વિવિધ મહારથીઓએ કરી છે. ઇરફાનના ચાહકો અને હિન્દી ફિલ્મોના રસિયાઓને ગમે એવું પુસ્તક.
In Gujarat on orders over 299/-