You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Historical ~ Political Biographies & Memoirs > Indulal Yagnikni Najare Pandit Shyamji Krushnavarma
લેખક : ઇન્દુલાલ યાજ્ઞિક
Author : Indulal Yagnik
495.00
550.00 10% off
મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકે 1935માં પોતાના લંડન-પેરીસના નિવાસ દરમિયાન ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણવર્માનું આ જીવનચરિત્ર અંગ્રેજીમાં લખ્યું હતું. આ માત્ર તેમની હયાતી દરમિયાનની જીવનકથા નથી, પણ 1930માં એમના અવસાન પછી પણ આંતરરાષ્ટ્રીય પ્રવાહોમાં એમના યોગદાનનું મહત્વ, તેમનાં અસ્થિની જાળવણી, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જિનિવાથી અસ્થિકુંભ લાવીને માંડવીમાં ‘ક્રાંતિતીર્થ’ની સ્થાપના સુધીની જ્વલંત કહાણી પુસ્તકનાં પરિશિષ્ટમાં આવરી લેવાઈ છે. શ્યામજી કૃષ્ણવર્મા પર ગુજરાતી ભાષામાં લખાયેલું સૌથી વિસ્તૃત અને અધિકૃત જીવનચરિત્ર.
In Gujarat on orders over 299/-