You are here: Home > Inspirational, Self Help & Reflective > Reflections on Death > Dinante : Mrutyu Samvedanna Angat Alekho
લેખક : સંપાદિત કૃતિ
Author : Edited Work
202.00
225.00 10% off
ગુજરાતનાં લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારોએ મૃત્યુ પર આલેખેલાં નિબંધો. કુટુંબીજન કે પ્રિય વ્યક્તિના મૃત્યુનાં સ્મરણો છે, મૃત્યુ પરનું ઊંડાણપૂર્વકનું ચિંતન છે, પીડા-વ્યથા છે તો મૃત્યુ અંગેની હકારાત્મકતા પણ છે. મૃત્યુ વિષય પર ગુજરાતીમાં બહુ ઓછું સાહિત્ય લખાયું છે, તેમાં મહત્વનો ઉમેરો કરતું પુસ્તક. મૃત્યુ પરના કુલ 26 અંગત આલેખોનો સંગ્રહ.
In Gujarat on orders over 299/-