You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Mini Habits ~ Gujarati
લેખક : સ્ટીફન ગાઈસ
Author : Stephen Guise
136.00
160.00 15% off
નોંધ : પુસ્તક અંદાજે તા. 20.1.24એ રીલીઝ થશે. ત્યાર પછી પુસ્તકની રવાનગી કરવામાં આવશે.
સ્ટીફન ગાઈસ વ્યક્તિત્વ-વિકાસ પરના પ્રખર વિષયનિષ્ણાત છે. પોતાના એવોર્ડ-વિનિંગ બ્લોગ અને વિશ્વની જાણીતી વેબસાઇટ્સ પર એમના લેખો પ્રકાશિત થયા છે. એમના એક અત્યંત લોકપ્રિય બનેલા પુસ્તકનો આ રસાળ ગુજરાતી અનુવાદ જેલમ કૌશલે કર્યો છે.
નાની આદતો કેળવીને ચમત્કારિક પરિણામો પ્રાપ્ત કરવાનું માર્ગદર્શન આપતા આ અનોખાં પુસ્તકનો અને લેખકનો પરિચય જાણવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-