Author : Kakasaheb Kalelkar - Swami Anand
360.00
400.00 10% off
હિમાલયની યાત્રા અને ત્યાંનાં જીવન પર લખાયેલી બે લેન્ડમાર્ક અને શ્રેષ્ઠતમ કૃતિઓ એટલે કાકાસાહેબ કલેલકરનું ‘હિમાલયનો પ્રવાસ’ અને સ્વામી આનંદનું ‘ હિમાલયનાં તીર્થસ્થાનો’. આ બંને અમર કૃતિઓ ઘણે અંશે એકબીજાની પૂરક છે. ગુજરાતી પ્રવાસસાહિત્યનાં શિખર જેવાં આ બે વૃતાંતો આ એક જ પુસ્તકમાં સમાવાયા છે.
In Gujarat on orders over 299/-