ગુજરાતી વાચકોને ‘જિપ્સી’ જેવું સુંદર ટ્રાવેલ મેગેઝીન આપનાર હર્ષલ પુષ્કર્ણાનું એટલું જ સુંદર પુસ્તક. અફાટ કુદરતી સૌન્દર્ય ધરાવતું લડાખ પ્રવાસી સાહસિકોનું માનીતું ધામ છે. દરેક પાને રંગીન ફોટોગ્રાફ્સ, ઐતિહાસિક વિગતો સાથેનું આ માહિતીપ્રદ પુસ્તક લડાખના લોકો અને તેમના જીવન અંગે માંડીને વાત કરે છે. પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
In Gujarat on orders over 299/-