You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Shoonyathi Shikhar Sudhi
લેખક : મૃગેશ વૈષ્ણવ (ડો)
Author : Mrugesh Vaishnav (Dr)
315.00
350.00 10% off
સફળ દરેકને બનવું હોય છે પણ સફળતાની ચાવી શું?
• લક્ષ્ય સફળતાનો પાયો છે
• દૃઢ ઈચ્છાશક્તિ અને સંકલ્પબળથી ધ્યેય સિદ્ધ થાય છે
• અસંભવ શબ્દનું કોઈ અસ્તિત્વ નથી
• આત્મવિશ્વાસથી પર્વત પણ હલાવી શકાય છે
• મહાન સફળતાઓ મહાન કલ્પનાઓનું જ પરિણામ છે
આવા એક બે નહિ, પણ 43 સોનેરી સૂત્રોથી સફળતાની કેડી કંડારી આપતું પુસ્તક શૂન્યથી શિખર સુધી.
રસાળ શૈલીમાં ઉદાહરણો, પ્રસંગો સાથેના પ્રેરક વિચારોનું આ પુસ્તક મનની શક્તિઓ અને હકારાત્મકતાનું મહત્વ સમજાવે છે.
પુસ્તક અંગેના કેટલાંક મહાનુભાવોના અભિપ્રાય ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ zoom કરવાથી જોઈ શકાશે.
In Gujarat on orders over 299/-