You are here: Home > Health & Fitness > General Health & Wellness > Eating in the age of dieting ~ Gujarati
લેખક : ઋજુતા દિવેકર
Author : Rujuta Diwekar
270.00
300.00 10% off
વિશ્વસ્તરે સૌથી વધુ ફોલો કરવામાં આવતા ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરનું આ પુસ્તક યોગ્ય ખોરાક અને તંદુરસ્ત જીવનનો સીધો સંબંધ પ્રસ્થાપિત કરે છે. વિવિધ પ્રકારના, વિવિધ ઋતુઓ માટેના શ્રેષ્ઠ અને પૌષ્ટિક આહાર, તેનાથી થતાં ફાયદાઓ, ક્યારે અને કેટલી માત્રમાં લેવા – વગેરેની વિસ્તૃત સમજૂતિ આપવામાં આવી છે.
પુસ્તકનો વિસ્તૃત પરિચય વાંચવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ zoom કરશો.
In Gujarat on orders over 299/-