You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Healing is the new high ~ Gujarati
લેખક : વેક્સ કિંગ
Author : Vex King
269.00
299.00 10% off
અત્યારના તણાવથી ભરપૂર જીવનમાં ‘હિલિંગ’ શબ્દ ખાસ્સો પ્રચલિત બન્યો છે. વેક્સ કિંગે પીડાદાયક ભૂતકાળથી મુક્તિ મેળવવા ‘ઇનર હિલિંગ’ની વિવિધ ટેકનિક્સ વિકસાવી. આ ટેકનિક્સની મદદથી એમણે સેલિબ્રિટીઝથી માંડીને અનેક સામાન્ય માણસોના જીવનમાં પરિવર્તન લાવી એમને નવજીવન બક્ષ્યું છે.
આ પુસ્તકના લેખક વેક્સ કિંગ એ સોશિયલ મીડિયાનો એક અત્યંત પ્રભાવશાળી ચહેરો છે. નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવનાર વેક્સે જીવનમાં અનેક સંઘર્ષો વેઠ્યા છે. પોતાની તરુણ અવસ્થામાં તે પોતાની જાત પ્રત્યે અણગમો સેવતા અને સમાજ તરફથી પણ ધિક્કાર જ મળતો. શરૂના આ અનુભવો એમને વરસો સુધી ડરાવતા રહ્યા પણ અત્યારે તેઓ તેને આશીર્વાદ રૂપે જુએ છે. આ વિપરીત સંજોગોએ જ એમનું ઘડતર કર્યું અને છેવટે તે દિશાહીન જીવનથી મુક્ત થયા અને એક ઉત્તમ જીવન જીવવા તરફ પ્રયાણ કર્યું. અત્યારે તો સુપ્રસિદ્ધ બ્રાંડ બોનવીટાના માલિક એવા વેક્સ જિંદગીથી નિરાશ એવા હજારો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની ગયા છે. એમણે સોશિયલ મીડિયા પર ‘Goodvibesonly’ એટલે કે ‘માત્ર શુભ સ્પંદનો’ એવી એક ચળવળ શરુ કરી જેને અનેક લોકો ફોલો કરે છે. .
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ zoom કરશો.
In Gujarat on orders over 299/-