You are here: Home > Articles & Essays > Ek Anokho Rajvi Darbar Gopaldas Desai
લેખક : રાજમોહન ગાંધી
Author : Rajmohan Gandhi
375.00
ભારતના આઝાદી જંગમાં ભાગ લેવા માટે પોતાનું રાજ્ય જતું કરનાર ભારતના પ્રથમ રાજવી દરબાર ગોપાળદાસ દેસાઇનું જીવનચરિત્ર. સૌરાષ્ટ્રના ઢસા રજવાડાનાં આ ધણીએ એક રાજવી જીવનનો ત્યાગ કરીને સ્વતંત્રતા જંગમાં જોડાવાનું, ગાંધીજીના પગલે ચાલવાનું નક્કી કર્યું અને અંગ્રેજી હકૂમતે એમનું રાજ્ય કબ્જે કર્યું. ત્યાર બાદ એમનું જીવન મહદ્દઅંશે જેલ અને આશ્રમોમાં વીત્યું. એ સમયે સામાજિક અને રાજકીય ઉત્થાનનાં કાર્યોમાં તેઓ અગ્રેસર રહ્યા. દલિતોનાં સામાજિક હકો માટે લડત ચલાવી. રાજમોહન ગાંધીની કલમે લખાયેલું, મહામાનવનું આ દળદાર જીવનચરિત્ર પેઢીઓ સુધી ગુજરાતની પ્રજાને પ્રેરણા આપતું રહે એવું છે.
In Gujarat on orders over 299/-