You are here: Home > Religion, Spirituality & Philosophy > Spiritual Writings > Ek Navu Manovignan
પશ્ચિમનાં મનોવિજ્ઞાનનાં વિચારનો જન્મ પણ નહોતો થયો, એ પહેલાં રચાયેલું પ્રાચીન ભારતીય મનોવિજ્ઞાન અત્યંત દૂરંદેશીવાળું છે. જીવનનું સ્પષ્ટ દર્શન, ચૈતન્ય, લક્ષ્ય, આત્માનો સાક્ષાત્કાર, ચેતના, મન, કર્મનો નિયમ જેવા અનેક ગહન ઉકેલો ભારતીય મનોવિજ્ઞાન આપે છે. સદીઓ પહેલા રચાયેલું આ આધ્યાત્મસભર, મહાન અને પ્રાચીન ભારતીય મનોવિજ્ઞાન આજના સમયના પરિપ્રેક્ષ્યમાં સરળતાથી સમજીને અમલમાં મૂકી શકાય એ રીતે આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યું છે.
In Gujarat on orders over 299/-