You are here: Home > Religion, Spirituality & Philosophy > Spiritual Writings > Panchamrut : Bharatiya Sanskrutini Sanskaar Gatha
લેખક : શૈલેશ સગપરિયા
Author : Shailesh Sagpariya
255.00
300.00 15% off
માનવજાત જ્યાં સુધી અસ્તિત્વ ધરાવે ત્યાં સુધી પ્રેરણા, દિશાદર્શન અને માર્ગદર્શન જોઈતું હોય; તો જીવનનાં જુદા-જુદા પાસાઓને આવરી લેતા પાંચ ગ્રંથો પર્યાપ્ત છે. સફળ જીવનનો પથ બતાવતા આ પાંચ ગ્રંથો છે - ગીતા, શ્રી રામચરિત માનસ, વિદુરનીતિ, ચાણક્યનીતિ અને કબીર વાણી. જેવી રીતે પંચામૃત શરીરને પુષ્ટ કરે છે, એવી રીતે આ પાંચ ગ્રંથોમાં અપાયેલું જ્ઞાન જીવનને પુષ્ટ કરે છે.
આ પુસ્તકમાં સાગરને ગાગરમાં ભરવાનો પ્રયાસ કર્યો છે. લોકપ્રિય સર્જક શૈલેષ સગપરિયાએ પાંચેય ગ્રંથોમાંથી વીણેલી વાતો સાવ સરળ શબ્દોમાં રજૂ કરી છે, જે સૌ કોઈ માટે ઉપકારક બની રહેશે.
In Gujarat on orders over 299/-