You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Sarvasva Psychology Chhe
લેખક : દીપ ત્રિવેદી
Author : Deep Trivedi
304.00
349.00 13% off
‘હું કૃષ્ણ છું’, ‘હું મન છું’ જેવાં બેસ્ટસેલર પુસ્તકોના લેખક દીપ ત્રિવેદીનું વધુ એક નોંધપાત્ર પુસ્તક.
સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન જેવા ગહન વિષયને સરળ અને રસપ્રદ શૈલીથી સમજાવતું પુસ્તક. મનુષ્ય પોતાની બુદ્ધિશક્તિનો મહત્તમ ઉપયોગ કઈ રીતે કરી શકે, દરેક વસ્તુ અને વ્યક્તિની આરપાર કઈ રીતે જોઈ શકાય અને વિવિધ પરિવર્તનો અને પરિસ્થિતિઓનો સામનો શ્રેષ્ઠ રીતે થઈ શકે - આવા અનેક મુદ્દાઓની ઉદાહરણો સાથે, વૈજ્ઞાનિક ઢબે તલસ્પર્શી છણાવટ કરવામાં આવી છે.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ''બેક ઇમેજ'' Zoom કરશો.
In Gujarat on orders over 299/-