You are here: Home > Religion, Spirituality & Philosophy > Spiritual Writings > Manavni Shashvat Khoj
લેખક : પરમહંસ યોગાનંદ
Author : Paramhansa Yogananda
240.00
અધ્યાત્મવિભૂતિ શ્રી પરમહંસ યોગાનંદનું પુસ્તક ‘યોગી કથામૃત – એક યોગીની આત્મકથા’ એ ભારતમાં પ્રગટ થયેલાં અધ્યાત્મ-સાહિત્યમાં વરસોથી મોખરાનું સ્થાન ધરાવે છે. વિવિધ ભાષાઓમાં અનુવાદ પામેલું આ પુસ્તક સામાન્યજનોથી લઈને જાણીતા મહાનુભાવોને પણ આધ્યાત્મિક પ્રેરણા આપી ચૂક્યું છે.
પ્રસ્તુત પુસ્તકમાં, રોજિંદા જીવનમાં ઈશ્વરની અનુભૂતિ વિશે પરમહંસ યોગાનંદજીના લેખો અને એમને આપેલાં પ્રવચનોનું સંકલન કરવામાં આવ્યું છે. અધ્યાત્મનાં અનેક પાસાં આવરી લેતું આ પુસ્તક અધ્યાત્મપથના યાત્રિકો માટે એક ભોમિયાની ગરજ સારે છે, અને ભાવકોને અધ્યાત્મરસમાં તરબોળ કરી મૂકે છે.
612 પાનાંનાં આ પુસ્તકની કિંમત અત્યંત કિફાયતી (માત્ર રૂ. 240/-) છે. પુસ્તકનાં વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-