You are here: Home > Religion, Spirituality & Philosophy > Spiritual Writings > Tapovanni Vate
અધ્યાત્મવિભૂતિ મકરન્દ દવેના આ લખાણો આપણને પ્રાચીન ઋષિકુલોને આંગણે લઈ જાય છે. શિશુવયથી જ એ સ્થળો પર જે જીવનસિદ્ધિનાં શિખરો ચડવાનું શિખવવામાં આવતું, તેનાં ઊંડાણમાં આ લેખો આપણને સફર કરાવે છે. જીવનને વધુ સાર્થક અને સુંદર કેમ બનાવી શકીએ તે દર્શાવતા દીવડાઓ આપણા ઋષિમુનિઓએ કાળના પ્રવાહમાં તરતા મૂક્યા હતા, જેની જ્યોતિનો પ્રકાશ આ પુસ્તક દ્વારા પામવાનો પ્રયાસ છે.
In Gujarat on orders over 299/-