You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Bharat Ni Superbrands
લેખક : વિરલ વૈષ્ણવ
Author : Viral Vaishnav
135.00
150.00 10% off
કોઈ પણ દેશ કે સમાજને આર્થિક સધ્ધરતા બક્ષવામાં એ દેશની સફળ બ્રાન્ડ્સ અને એ બ્રાન્ડ્સ બનાવનારા ઉદ્યોગગૃહોનો સિંહફાળો હોય છે. કોઈ પણ બ્રાન્ડનો ઈતિહાસ તપાસીએ તો ખ્યાલ આવે કે એક સફળ બ્રાન્ડનેમ બનવા પાછળ એક સંઘર્ષમય સફર હોય છે. એક નાનો વ્યવસાય કઈ રીતે વિસ્તરે છે, વિશાળ સ્વરૂપ ધારણ કરી એક ઉદ્યોગ બને છે અને છેવટે એક વિરાટ એવી બ્રાન્ડ બને છે એની પાછળ એક રોચક કહાની હોય છે. ભારતની 40 અગ્રણી એવી સુપરબ્રાન્ડ્સની રોમાંચક કહાણીઓ આ પુસ્તકમાં છે. સાથે સફળતાની આ ગાથાઓમાંથી શું શીખી શકીએ, તેના ચાવીરૂપ મુદ્દાઓ જુદા તારવીને આપવામાં આવ્યાં છે, જે કોઈપણ માટે કારકિર્દીમાં સફળતાની સફર ખેડવા માટેના ‘ચેક-પોઈન્ટ’ સાબિત થઇ શકે.
In Gujarat on orders over 299/-