You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > America Ni Superbrands
લેખક : વિરલ વૈષ્ણવ
Author : Viral Vaishnav
135.00
150.00 10% off
અમેરિકા વિશ્વની મહાસત્તા બની એ પાછળ ત્યાં વિસ્તરેલી સુપરબ્રાન્ડ્સનો સિંહફાળો છે. આ પુસ્તકમાં આવી કુલ 40 અમેરિકન સુપરબ્રાન્ડ્સની સફળતાની રોચક કહાણીઓ છે, જે ખરા અર્થમાં તો માત્ર અમેરિકાની નહી પણ જગત આખાની સુપરબ્રાન્ડ્સ બની ગઈ છે. સાથે સફળતાની આ ગાથાઓમાંથી શું શીખી શકીએ, તેના ચાવીરૂપ મુદ્દાઓ જુદા તારવીને આપવામાં આવ્યાં છે, જે કોઈપણ માટે કારકિર્દીમાં સફળતાની સફર ખેડવા માટેના ‘ચેક-પોઈન્ટ’ સાબિત થઇ શકે.
In Gujarat on orders over 299/-