You are here: Home > Articles & Essays > Godhara Kand Gujarat Viruddh Secular Taliban
લેખક : ચંદ્રકાંત બક્ષી
Author : Chandrakant Bakshi
113.00
125.00 10% off
2002નાં ગોઝારા ગોધરાકાંડ પર લખાયેલું આ વિવાદાસ્પદ પુસ્તક ઘણાં વરસોથી અપ્રાપ્ય હતું. બક્ષીબાબુના ચાહકો તો હંમેશા આ પુસ્તકની શોધખોળમાં રહેતા અને કંઈકેટલી ઝેરોક્સ નકલો આ પુસ્તકની કરાવવામાં આવી હશે! પુસ્તકનું શિર્ષક જ પુસ્તકમાં કેવાં આગઝરતા લેખો હશે તે સૂચવે છે.
In Gujarat on orders over 299/-