You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > The Miracle Morning ~ Gujarati
આ જગવિખ્યાત પુસ્તકના લેખક હેલ એલરોડ પશ્ચિમી જગતના એક બહુ જ જાણીતા લેખક, વક્તા અને લાઈફ સક્સેસ કોચ છે, અને આ પુસ્તકે ખરા અર્થમાં લાખો લોકોની જિંદગીમાં ‘Miracle’ એટલે કે ચમત્કાર સર્જ્યો છે. મૂળ તો આ પુસ્તક વહેલી સવારની 6 જાદુઈ આદતોની વાત કરે છે, જેને યોગ્ય રીતે, દરરોજ વહેલી સવારે માત્ર 6 મીનીટ માટે અમલમાં મૂકવાથી જીવનમાં ચમત્કારિક પરિવર્તન આણી શકાય છે. જગતના અનેક સફળ વ્યક્તિઓ આ ‘મિરેકલ મેજીક’ને અનુસરી રહ્યા છે અને પુસ્તકને જુદા જુદા ક્ષેત્રની અનેક નામાંકિત વ્યક્તિઓની પ્રસંશા પ્રાપ્ત થઇ છે.
પુસ્તકનાં વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ zoom કરશો.
In Gujarat on orders over 299/-