You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Innovation the Einstein Way ~ Gujarati
લેખક : વિરેન્દર કપૂર
Author : Virender Kapoor
112.00
125.00 10% off
વિશ્વના મહાનતમ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન એ એક એવી બહુમુખી પ્રતિભા હતી કે જે માત્ર વિજ્ઞાનના વિષય પુરતી સીમિત નહોતી. એમણે જીવનકાળ દરમિયાન પ્રચંડ લોકચાહના પ્રાપ્ત કરી હતી. માત્ર એમની શોધખોળો જ નહિ, એમનાં જીવન પર પણ ઘણાં રસપ્રદ સંશોધનો થયા છે. તેમનો જીવન પ્રત્યેનો રચનાત્મક અભિગમ, ધગશ, બુદ્ધિમતા, એમણે જોયેલા સ્વપ્નો અને વૈજ્ઞાનિક શોધખોળો – આ બધાનો સરવાળો એટલે એમનું જીવન.
એમની વૈજ્ઞાનિક શોધખોળો પર ઘણા પુસ્તકો લખાયા છે, પણ એમનાં જીવનમાંથી કેવા પાઠ શીખી શકાય અને ઉચ્ચતમ મૂલ્યો જીવનમાં ઉતારી શકાય એ આ પુસ્તક સમજાવે છે. કુલ બાર પ્રકરણોમાં એમના જીવનના મહત્વના પ્રસંગો સાથે એમની જીવન પદ્ધતિની લાક્ષણિકતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે અને એમાંથી શી પ્રેરણા મળે છે એ સમજાવ્યું છે.
In Gujarat on orders over 299/-