You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Adhunik ManagementNa Antarpravaho
લેખક : ધવલ મહેતા
Author : Dhaval Mehta
200.00
બદલાતા સમયની સાથે મેનેજમેન્ટની થિયરી અને પ્રેક્ટિસ બંને બદલાઈ રહ્યા છે. જૂની મેનેજમેન્ટ શૈલીઓ, જે ભૂતકાળમાં સફળ નીવડી તે હવે અપ્રસ્તુત બની રહી છે. આ પુસ્તક મેનેજમેન્ટના નવા પ્રવાહો આલેખે છે અને મેનેજમેન્ટનું કૌશલ્ય વધારવામાં મદદરૂપ થાય એવું છે.
પુસ્તક ચાર વિભાગોમાં વહેંચાયેલું છે :
(1) નવા ધંધાની શરૂઆત અને મુશ્કેલીઓ (2) ધંધામાં સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ (3) માર્કેટિંગ ધંધાનું પ્રાણવાયુ છે (4) ધંધાસ્થાપકોએ ધંધામાં સફળતા કેવી રીતે મેળવવી ?
મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ, વ્યવસાયીઓ અને ઉદ્યોગ સાહસિકોને પ્રેક્ટીકલી ઉપયોગી થાય એવું પુસ્તક.
In Gujarat on orders over 299/-