You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Aagal Dhaso ~ Pushing to the front
લેખક : સ્વેટ માર્ડન
Author : Swett Marden
202.00
225.00 10% off
1894માં લખાયેલાં સ્વેટ માર્ડનનાં આ જગવિખ્યાત પુસ્તકની લાખો નકલો વેચાઈ છે અને વિશ્વની ઘણી ભાષાઓમાં એના અનુવાદો થયા છે. જીવનમાં સતત આગળ ધપવાની પ્રેરણા આપતું આ પુસ્તક વિશ્વસાહિત્યના ઇતિહાસમાંના શ્રેષ્ઠ પ્રેરણાત્મક પુસ્તકોની યાદીમાં મોખરાનું સ્થાન શોભાવે છે..
પુસ્તકનાં વિશેષ પરિચય ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
In Gujarat on orders over 299/-