You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Change Your Life
લેખક : સ્નેહ દેસાઈ
Author : Sneh Desai
424.00
499.00 15% off
‘ચેન્જ યોર લાઈફ’ વર્કશોપથી જાણીતા થયેલા લોકપ્રિય મોટિવેશનલ સ્પીકર સ્નેહ દેસાઈના આ પુસ્તકમાં માત્ર 10 દિવસમાં જીવન બદલવા માટેનો કોર્સ છે. અનેક લાઈવ સેમિનારો થકી લાખોના જીવનમાં પરિવર્તન આણનાર આ ટેક્નિક હવે પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ છે.
પુસ્તકના વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ zoom કરશો.
In Gujarat on orders over 299/-